ભરૂચ–દહેજ રેલ્વે લાઈન પર અકસ્માત, ખુલ્લી ફાટક પર ઇકો કાર ટ્રેનની અડફેટે આવી જતાં 4 લોકોને ઇજા...
ભરૂચ અને દહેજ પોર્ટને જોડતી ભરૂચ–દહેજ રેલ્વે લાઈન પર વાવ ગામ નજીક ખુલ્લી ફાટક પર ઇકો કાર ટ્રેનની અડફેટે આવી જતાં અકસ્માતમાં 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
ભરૂચ અને દહેજ પોર્ટને જોડતી ભરૂચ–દહેજ રેલ્વે લાઈન પર વાવ ગામ નજીક ખુલ્લી ફાટક પર ઇકો કાર ટ્રેનની અડફેટે આવી જતાં અકસ્માતમાં 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
ખાંભા તાલુકાના જામકા ગામ નજીક બાઇક અને છકડો રિક્ષા વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાતા બાઇક સવાર વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું
અમરેલી જીલ્લામાં એશિયાટીક સિંહોની માઠી દશા બેઠી હોવાની વધુ એક ઘટના પ્રકાશમાં આવતા સિંહપ્રેમીઓમાં નારાજગી જોવા મળી છે.