અંકલેશ્વર: ન્યુ સંજાલી નજીક રેલવે ટ્રેકની કલીપ અને સામાનની ચોરી કરનાર 3 ઈસમોની પોલીસે કરી અટકાયત
અજાણ્યા ઈસમો આ સ્થળેથી અપ લાઈનના ટ્રેક ઉપરથી ઈ.આર.સી. ક્લીપ નંગ-૭૩ અને મેટલ લાઈનર નંગ-૬ મળી કુલ ૭ હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા