અમરેલી : પિયર જવાની રકજકમાં પુત્રવધૂ અને તેની માતાએ કટર મશીન વડે કરી સાસુની નિર્મમ હત્યા..!
અમરેલી જિલ્લા સાવરકુંડલાની ફ્રેન્ડ સોસાયટીમાં પુત્રવધૂને પિયર જવાની સાસુ સાથે થયેલી રકજક સાસુની હત્યામાં પરિણમી હતી.
અમરેલી જિલ્લા સાવરકુંડલાની ફ્રેન્ડ સોસાયટીમાં પુત્રવધૂને પિયર જવાની સાસુ સાથે થયેલી રકજક સાસુની હત્યામાં પરિણમી હતી.
અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે પીરામણ નાક વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફિલિંગના કૌભાંડનો પર્દાફાશ કરી આરોપીની ધરપકડ કરી છે.
અંકલેશ્વરના કાગડીવાદમાં ચીકનની દુકાનમાં 38 કિલો ગૌમાંસ સાથે દુકાનદારની ધરપકડ કરાઈ છે.
અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે ભરુચ એલસીબીએ મુંબઈના એક ઈસમને ઝડપી પાડ્યો હતો
મહિલાને લગ્નની લાલચ આપી પોતાનો મુસ્લીમ ધર્મ છુપાવી હિન્દુ નામ ધારણ કરી શારીરિક તેમજ જાતીય શોષણ કરી ગુનો આચરનાર આરોપીને ભરૂચ તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગડખોલ વિસ્તારમાં ભંગારની દુકાન ચલાવતા એક ભંગારીયાએ દુકાનમાં સંતાડી રાખેલો એક દેશી તમંચો ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો