અંકલેશ્વર : પાનોલી નજીક મહિલા પાસેથી મોપેડ-મોબાઈલની લૂંટ ચલાવનાર 3 ઇસમો ઝડપાયા...
પાનોલી વિસ્તારમાં આવેલ સકાટા ચોકડી નજીક મોબાઈલ અને મોટરસાઇકલ લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો.
પાનોલી વિસ્તારમાં આવેલ સકાટા ચોકડી નજીક મોબાઈલ અને મોટરસાઇકલ લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો.
સુરત શહેરના પીપલોદ વિસ્તારમાં માનસિક બીમાર યુવતી સાથે શારીરિક છેડતીની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે.
સારંગપુર વિસ્તારમાં આવેલ પદ્માવતીનગરમાંથી ત્રણ ઇક્કો કારના સાયલન્સરની ચોરીના મામલામાં વધુ એક આરોપી ઝડપાયો
અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના સુર્યપ્રતાપગઢ ગામના એક યુવકને સોશ્યલ મિડીયા મારફત જાળમા ફસાવી જામનગર પંથકની યુવતીએ ગોંડલ મળવા બોલાવી હનીટ્રેપમા ફસાવી
અમદાવાદમાં ડ્રગ્સ વેચવાનો ધંધા પર શહેર પોલીસ અને એસઓજી ક્રાઇમની ભિસ વધતા હવે નશાનો કાળો કારોબાર કરતા ડીલર અને પેડલર નવી એમઓ સાથે વેપાર કરી રહ્યા છે
જીઆઈડીસીમાં આવેલ એશિયન પેઈન્ટ ચોકડી નજીક ટેન્કર નંબર-એમએચ-૪૬-બીએમ-૩૫૯૮માં શંકાસ્પદ લીકવીડ કેમિકલ ભરેલ જથ્થો લઇ ચાલક ઉભો છે
કપડવંજ તાલુકાના ભુતીયા ગામે માત્રામાં કરાયેલ ગાંજાની ખેતી સહિત ગાંજાનો જથ્થો એસઓજી પોલીસે જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.