ભાવનગર: કારીગરે શેઠની માનસિક અસ્થિર બહેન ઉપર દુષ્કર્મ આચર્યું,પોલીસે કરી ધરપકડ
ભાવનગર શહેરના બોરતળાવ પોલીસ સ્ટેશન હેઠળ આવતા વિસ્તારમાં બળાત્કારનો બનાવ સામે આવ્યો છે.
ભાવનગર શહેરના બોરતળાવ પોલીસ સ્ટેશન હેઠળ આવતા વિસ્તારમાં બળાત્કારનો બનાવ સામે આવ્યો છે.
વડોદરા શહેરના પ્રતાપનગર બ્રિજ પાસે આવેલ મકાનમાં SOG દ્વારા રેડ પાડતાં 1200 ગ્રામ માદક પદાર્થનો જથ્થો ઝડપાયો હતો
અયોધ્યામાં સરયુ એક્સપ્રેસમાં મહિલા કોન્સ્ટેબલ પર હુમલો કરવાનો આરોપી અનીસ ખાન યુપી પોલીસના એકાઉન્ટરમાં ઠાર મરાયો છે.
ભરૂચ એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટને છેલ્લા 8 વર્ષથી નાસતા ફરતા પોકસોના આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે.
નવસારી જીલ્લામાં મૃતકના નામે જમીન પચાવી પાડવાના મામલે ચીખલી પોલીસ મથકે 9 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાય હતી,
ડોલવણ તાલુકાના પદમડુંગરી ગામના જંગલ વિસ્તારમાંથી 23 વર્ષીય યુવકનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો
સુરતના પલસાણા વિસ્તારમાં પડાવમામાં બાપ સાથે સુતેલી બાળકીને નરાધમ શેરડી ખેતરમાં ઊંચકી તેની દુષ્કર્મ આચર્યું હતું.