જામનગર : ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં 28મો પદવીદાન સમારોહ યોજાયો, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રહ્યા ઉપસ્થિત...
જામનગર સ્થિત વિશ્વ પ્રસિદ્ધ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી ખાતે ૨૮મો પદવીદાન સમારોહ યોજાયો હતો.
જામનગર સ્થિત વિશ્વ પ્રસિદ્ધ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી ખાતે ૨૮મો પદવીદાન સમારોહ યોજાયો હતો.
આગામી દિવસોમાં રાજ્યમાં મોટી સંખ્યામાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્યભરમાં ૧,૫૦૦ જેટલા માસ્ટર ટ્રેઇનર તૈયાર કરવામાં આવશે.
લાયન્સ હોસ્પિટલ ખાતે ૩૬૬૫ વૃક્ષોથી બનેલા ઓક્સિજન પાર્ક તથા ૩૮માં ડાયાલીસિસ મશીનનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ લોકાપર્ણ કર્યું
એગ્રીકલ્ચર યુનિવર્સિટી ભવન ખાતે પ્રાકૃતિક ખેતી સંદર્ભે આયોજિત કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
ડાંગ દરબારમાં ડાંગના રાજાઓને પ્રશાસન દ્વારા સન્માનિત કરવામાં આવે છે. વર્ષોથી ઉજવાતા આ ઉત્સવનું સ્વરુપ ધીરે ધીરે બદલાયું છે.