શનિ દેઓલનો પુત્ર કરણ દેઓલ અને દ્રિશા આચાર્ય આજે લગ્નગ્રંથિમાં જોડાયા, ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ઘણી મોટી હસ્તીઓ સામેલ
સની દેઓલનો પુત્ર કરણ દેઓલ આજે તેની ગર્લફ્રેન્ડ દ્રિષા આચાર્ય સાથે લગ્ન કરી રહ્યો છે. લગ્નની ઉજવણી શરૂ થઈ ગઈ છે.
સની દેઓલનો પુત્ર કરણ દેઓલ આજે તેની ગર્લફ્રેન્ડ દ્રિષા આચાર્ય સાથે લગ્ન કરી રહ્યો છે. લગ્નની ઉજવણી શરૂ થઈ ગઈ છે.
મહાભારત સિરિયલમાં શકુની મામાનો રોલ કરનાર એક્ટર ગૂફી પેન્ટલનું 78 વર્ષની વયે નિધન થયુ છે.
બીઆર ચોપરાની 'મહાભારત'માં મામા શકુનીનો રોલ કરનાર એક્ટર ગૂફી પેન્ટલની હાલત નાજુક છે. 78 વર્ષીય ગૂફી છેલ્લાં ઘણા સમયથી બીમાર હતા.
બોલિવૂડ સ્ટાર્સ અવારનવાર ઉત્સાહમાં આવીને આવા કામ કરે છે, જે ચાહકોને ખૂબ જ પસંદ આવે છે.
અભિનેત્રી જિયા ખાન આત્મહત્યા કેસમાં 10 વર્ષની તપાસ બાદ CBI કોર્ટનો નિર્ણય આવ્યો છે.