ભાવનગર : ફાઇનાન્સના હપ્તાની ઉઘરાણી કરવા આવેલા એજન્ટ પર છરી વડે હુમલો
ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં ફાઇનાન્સનો હપ્તો લેવા ગયેલા એજન્ટ પર છરી વડે હુમલો કરાયો હતો. જે બનાવમાં ઇજાગ્રસ્ત એજન્ટનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં રહેતા એજન્ટે ઓસ્ટ્રેલિયાના બોગસ વિઝા આપી દસક્રોઈના યુવક સાથે વિશ્વાસઘાત અને ઠગાઈ આચરી હતી.