ગુજરાત પેપર લીક મામલો: મુખ્ય આરોપીને લઈ એટીએસ અમદાવાદ પહોંચી,મોટા ખુલાસા થાય એવી સંભાવના
હૈદરાબાદથી પકડાયેલા મુખ્ય આરોપી જીત નાયકને વહેલી સવારે ગુજરાત લાવવામાં આવ્યો છે.
હૈદરાબાદથી પકડાયેલા મુખ્ય આરોપી જીત નાયકને વહેલી સવારે ગુજરાત લાવવામાં આવ્યો છે.
પેપર લીકની ઘટનાને લઇને આમ આદમી પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા
ગુજરાત યુનિવર્સિટીમાં આયોજિત CCCની પરીક્ષા પણ અચાનક મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવતા પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોમાં નારાજગી ફેલાઈ હતી.
અમદાવાદ શહેરના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રીજી ટી-20 મેચ રમાશે.
અમદાવાદમાં પહેલા વેપારમાં વિશ્વાસ કેળવી બાદમાં કરોડોનો માલ લઈ પૈસા ન આપનાર એક રીઢા આરોપીની અમદાવાદ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
અમદાવાદ પોલીસ દ્વારા વ્યાજખોરોના આતંકને ડામવા માટે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદમાં ૧ ફેબ્રુઆરીના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટી-20 મેચ રમાશે