અમદાવાદ : ભગવાનના ધાર્મિક યંત્રના બિઝનેસની આડમાં ચાલતું જુગારધામ ઝડપાયું, 16 લોકોની ધરપકડ…
બાતમીના આધારે ખાડિયા પોલીસે દરોડો પાડ્યો હતો. આરોપી નિમેષ ચૌહાણ ટીવી બેસાડી તેમાં ઓનલાઇન અલગ અલગ યંત્ર દર્શાવી લોકોને જુગાર રમાડતો હતો.
બાતમીના આધારે ખાડિયા પોલીસે દરોડો પાડ્યો હતો. આરોપી નિમેષ ચૌહાણ ટીવી બેસાડી તેમાં ઓનલાઇન અલગ અલગ યંત્ર દર્શાવી લોકોને જુગાર રમાડતો હતો.
ગઇકાલે ધૂળેટીને લઈને પોલીસ સતત ચેકિંગ અને પેટ્રોલિંગમાં હતી. તે દરમ્યાન રાજપથ ક્લબ રોડથી એસપી રીંગ રોડ સુધી ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા.
આગામી તા. 4 દિવસ વાતાવરણ સૂકું રહેશે, જ્યારે 13 અને 14 માર્ચના રોજ માવઠું થશે. કારણ કે, ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચની સિરીઝની અંતિમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે
ડો. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે આયોજિત હોળી કલ્ચર ફેસ્ટિવલમાં IPS અજય ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા
108 પર આવતા ઇમરજન્સી કૉલ્સને અસરકારક રીતે પહોંચી વળવા માટે વ્યૂહાત્મક આયોજન દ્વારા 108 એમ્બ્યુલન્સોને મૂકવામાં આવે છે.
ગુજરાતમાં તમામ તહેવાર ભારે ઉત્સાહ પૂર્વક ઉજવાતા હોય છે ત્યારે હોળીના પર્વ નિમિતે બજારમાં અવનવી પિચકારીઓ જોવા મળી રહી છે