અમદાવાદ : પીપળજ જમીન કૌભાંડમાં રૂ. 1.50 કરોડની છેતરપિંડી, 3 જમીન માલિક સહિત દલાલની ધરપકડ
અમદાવાદના પીપળજ વિસ્તારમાં કરોડો રૂપિયાની જમીન કૌભાંડમાં આર્થિક ગુના નિવારણ શાખાએ 3 જમીન માલિક સહિત એક દલાલની ધરપકડ કરી છે.
અમદાવાદના પીપળજ વિસ્તારમાં કરોડો રૂપિયાની જમીન કૌભાંડમાં આર્થિક ગુના નિવારણ શાખાએ 3 જમીન માલિક સહિત એક દલાલની ધરપકડ કરી છે.
અમદાવાદ યુનિવર્સિટી પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપીઓનું નામ જયેશ ઠાકોર, શુભ શાહ અને બ્રિજેશ પટેલ છે.
અમદાવાદ શહેરના નરોડા વિસ્તારના રહીશોએ રાજીવ ગાંધી ભવન ખાતે રોડ, રસ્તા અને ગટરને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ખોખરાથી સીટીએમ જવાના રસ્તા પર બનેલા છત્રપતિ ફલાય ઓવર બ્રિજ' વિવાદનો પર્યાય બની ગયો છે.
દારૂ પીવાના પૈસા કમાવા માટે ડ્રગ્સ પેડલર બનનાર 28 વર્ષીય યુવાનની અમદાવાદ એસઓજી ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં રજૂ કરવામાં આવેલ બજેટમાં રહી ગયેલ ખામી અંગે પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાએ પ્રેસ કોન્ફરન્સ કરી સરકારને સવાલ પૂછ્યા હતા
CTM બ્રિજ પરથી વધુ એક મહિલાએ ઝંપલાવ્યું હોવાનું સામે આવ્યું છે. ઓવરબ્રિજ પરથી પડતું મૂકવાની ઘટના વધી રહી છે