અમદાવાદ: રાજસ્થાન હોસ્પિટલમાં આગ લાગતા દોડધામ,100 દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડાયા
અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલના બેઇઝમેન્ટમાં આજે વહેલી સવારે 4 વાગ્યે આગ લાગી હતી. આગના કારણે જાનહાનિના કોઇ અહેવાલ નથી.
અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલના બેઇઝમેન્ટમાં આજે વહેલી સવારે 4 વાગ્યે આગ લાગી હતી. આગના કારણે જાનહાનિના કોઇ અહેવાલ નથી.
અનુસૂચિત જાતિની મહિલાના હત્યાના બનાવમાં ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકા સમસ્ત અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો દ્વારા જંબુસર પ્રાંત કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
અમદાવાદના ઈસ્કોનબ્રિજ પર બુધવારે રાત્રે સર્જાયેલા અકસ્માતમાં મોતને ભેટેલા બોટાદના યુવાનોના તેમના વતનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા ત્યારે ગામ આખુ હીબકે ચઢ્યુ હતું.
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ગત મોડી રાત્રે ગોઝારો અકસ્માત સર્જાતા 9 લોકો મોતને ભેટ્યા હતા.