અમદાવાદ: કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા રોહન ગુપ્તાનું રાજીનામુ, અગાઉ ઉમેદવારી પણ પાછી ખેંચી હતી
ગત 18 માર્ચના રોજ લોકસભા ચૂંટણીમાં અમદાવાદ પૂર્વ બેઠક પરથી રોહન ગુપ્તાએ ઉમેદવારી પાછી ખેંચી લીધા બાદ આજે કોંગ્રેસમાંથી પણ રાજીનામું ધરી દીધું છે.
ગત 18 માર્ચના રોજ લોકસભા ચૂંટણીમાં અમદાવાદ પૂર્વ બેઠક પરથી રોહન ગુપ્તાએ ઉમેદવારી પાછી ખેંચી લીધા બાદ આજે કોંગ્રેસમાંથી પણ રાજીનામું ધરી દીધું છે.
સાબરમતી આશ્રમ 5 એકર વિસ્તારનો વિકાસ કરાશે.એકરમાં ફેલાયેલું આશ્રમ હવે 55 એકરમાં ગાંધીના મૂલ્યો સાથે નિર્માણ પામશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન વિવિધ 6 હજાર વિસ્તરણ અને વિકાસકાર્યો સંબંધિત રેલવે યોજનાઓનો શિલાન્યાસ કર્યો
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત રાજ્યના મંત્રી મંડળના મંત્રીઓ રામલલ્લાના દર્શન માટે અમદાવાદ એરપોર્ટ પરથી અયોધ્યા જવા રવાના થયા હતા.
ગુજરાતી મીડિયામાં "ન્યૂઝ કેપિટલ" ટીવી ચેનલે ગુરુવાર તારીખ ૨૯ ફેબ્રુઆરી ૨૦૨૪થીથી નવા અધ્યાયનો આરંભ કર્યો છે.
અમદાવાદ શહેરમાં ફરીવાર પોલીસ અધિકારીઓની બદલીનો ગંજીફો ચિપાયો છે.