આબુ અને સાપુતારાને ભુલાવી દેશે આ સ્થળ, અમદાવાદથી એકદમ નજીક....
ચોમાસામાં ઝરમર ઝરમર વરસાદ વચ્ચે ફરવા જવાની મજા જ કઈક અલગ છે. ચોમાસામાં કુદરતી નજારો જોવાની ખૂબ જ મજા આવે છે.
ચોમાસામાં ઝરમર ઝરમર વરસાદ વચ્ચે ફરવા જવાની મજા જ કઈક અલગ છે. ચોમાસામાં કુદરતી નજારો જોવાની ખૂબ જ મજા આવે છે.
અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલી હોલસેલ શાક માર્કેટમાં મોડી રાત્રે વિશાળ આગ લાગી હતી.
શહેરમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા આગામી 20મી જૂને યોજાશે. રથયાત્રાને લઈને જમાલપુર મંદિરે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
શહેરીજનો માટે કાંકરિયા લેકફ્રન્ટ, સાબરમતી રિવરફ્રન્ટની સાથે-સાથે સાબરમતી નદી પર બનાવાયેલો આઈકોનિક અટલબ્રિજ પણ ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
ફૂડ સેફટી ઈન્ડેક્સમાં ગુજરાત દેશભરમાં છેલ્લા ચાર વર્ષથી અગ્રેસર છે. એમાંય અમદાવાદના કાંકરિયા ફૂડ માર્કેટે દેશભરમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.