અમદાવાદ પ્લેન દુર્ઘટના : આંખો ભીની કરી દેતા પરિવારોની કહાની, સપનાઓની સફર બની અંતિમ સફર
અમદાવાદમાં તારીખ 12 જૂન ગુરુવારની બપોરે એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થવાની ઘટનામાં 265 લોકોના મોત થયા છે. આ ઘટનામાં અનેક પરિવારોએ સ્વજનોને ગુમાવ્યા છે.
અમદાવાદમાં તારીખ 12 જૂન ગુરુવારની બપોરે એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થવાની ઘટનામાં 265 લોકોના મોત થયા છે. આ ઘટનામાં અનેક પરિવારોએ સ્વજનોને ગુમાવ્યા છે.
અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થતા ભારતમાં આ સદીની સૌથી મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ છે.b આ દુર્ઘટનામાં 260 લોકોના મોતની આશંકા છે,
કહેવાય છે કે ભગવાને બધું આપ્યું છે, પુત્રવધૂ છે, પૌત્ર છે અને ધંધો પણ ચાલી રહ્યો છે. પણ તે દાદીએ ક્યારેય સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું કે આ આખા પરિવાર પર આવી આફત આવશે.
અમદાવાદ પ્લેન ક્રેશની હૃદયદ્રાવક ઘટના બાદ આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘટના સ્થળ બાદ સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી.
ડફીએ જણાવ્યું હતું કે, નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ, FAA, અને બોઈંગ તથા એન્જિન મેકર જીઈ એરોસ્પેસના પ્રતિનિધિઓ ભારતને આ દુર્ઘટના મામલે તપાસમાં સંપૂર્ણ સહયોગ આપશે.
શબ્દોમાં વ્યક્ત ન કરી શકાય તેવી ઘટના અમદાવાદમાંથી સામે આવી છે. મેઘાણીનગરના IGP કમ્પાઉન્ડ નજીક એર ઇન્ડિયાનું AI-171 પ્લેન ક્રેશ થયું હતું.
અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ભરૂચના ત્રણ મુસાફરો પણ પ્લેનમાં સવાર હોવાની માહિતી બહાર આવી રહી છે.વહીવટી તંત્ર દ્વારા આ મુસાફરોના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે