પેરિસમાં AI એક્શન સમિટમાં PM મોદીએ કર્યું સંબોધન,કેનેડાના PMએ કરી મોદીની અવગણના
આ સમિટ દરમિયાન જ એક સમયે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો અને પીએમ મોદી સામ-સામે થયા હતા.જે સમયે ટ્રુડો પીએમ મોદીની જાણે અવગણના કરીને જ નીકળી ગયા હતા.
આ સમિટ દરમિયાન જ એક સમયે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો અને પીએમ મોદી સામ-સામે થયા હતા.જે સમયે ટ્રુડો પીએમ મોદીની જાણે અવગણના કરીને જ નીકળી ગયા હતા.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આ સમયની સૌથી વધુ ચર્ચામાં રહેલી અને ઉભરતી ટેક્નોલોજી છે. વિશ્વના દરેક નાના-મોટા ક્ષેત્રમાં AIનો ઉપયોગ થઈ રહ્યો છે. આ ટ્રેન્ડ 2025માં પણ ચાલુ રહેશે.
OpenAI ના પૂર્વ સંશોધક સુચિર બાલાજી 26 નવેમ્બરના રોજ સાન ફ્રાન્સિસ્કોમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેણે આત્મહત્યા કરી હોવાની પોલીસને શંકા છે. જો કે પોલીસ હજુ પણ આ મામલે તપાસ કરી રહી છે.
Appleએ આ મહિનાની શરૂઆતમાં આઇફોન વપરાશકર્તાઓ માટે iOS 18.1 અપડેટ રોલ આઉટ કર્યું હતું. આ સાથે, કંપનીએ એ પણ જાહેરાત કરી હતી કે તે ડિસેમ્બરમાં iOS 18.2 અપડેટ રિલીઝ કરશે.
જો કોઈને ChatGPTમાં મોટો બગ દેખાય,તો તેને કંપની દ્વારા $20,000 અથવા રૂ. 1.6 લાખ સુધી ચૂકવવામાં આવશે.બગ બાઉન્ટી પ્રોગ્રામ ઓછામાં ઓછી $200 અથવા રૂ. 16418 સુધીની રકમ આપશે.
રિલાયન્સ જિયોએ તેના વપરાશકર્તાઓ માટે નવી AI સંચાલિત સેવા JioPhonecall AI લોન્ચ કરી છે. આજે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 47મી વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી.
તાજેતરના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે Google નું સર્ચ અલ્ગોરિધમ AI અને SEO કેન્દ્રિત સામગ્રીને મૂળ સામગ્રી કરતાં વધુ સારી રેન્ક આપે છે.