ભરૂચ ભરૂચ: ભારતીય સેનાના પાકિસ્તાન પર અભૂતપૂર્વ શૌર્ય પ્રદર્શનની મુસ્લિમ સમાજે મીઠાઈ વહેંચી કરી ઉજવણી, નિવૃત્ત જવાનોએ પણ કર્યા સલામ જમ્મુ કાશ્મીરના પહેલગાંવમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેના દ્વારા પાકિસ્તાનમાં આતંકીઓના ઠેકાણા પર એર સ્ટ્રાઈક કરવામાં આવી છે By Connect Gujarat Desk 07 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : પહેલગામ આતંકી હુમલામાં મોતને ભેટેલા નિર્દોષ નાગરિકોને મળ્યો ન્યાય,શીતલ કળથીયા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરીને 28 નિર્દોષ લોકોને ગોળી મારી દીધી હતી.જેમાં સુરતના શૈલેષ કળથીયાનો પણ જીવ ગયો હતો. By Connect Gujarat Desk 07 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા ભારતીય સેનાનાં ઓપરેશન સિંદૂરમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મસૂદ અઝહરના પરિવાર સહિત 14ના મોત મસૂદ અઝહરે જૈશ-એ-મોહમ્મદ તરફથી નિવેદન આપ્યું છે કે, 'મારા પરિવારના 10 લોકો આ એરસ્ટ્રાઈકમાં માર્યા ગયા છે. મારા ભાઈ, બહેન, પત્ની, પુત્ર મૃત્યુ પામ્યા છે By Connect Gujarat Desk 07 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ ઓપરેશન સિંદૂર પર પ્રેસ બ્રીફિંગમાં સેનાએ જણાવી વાર્તા, જાણો શું થયું અને કયા સમયે ઓપરેશન સિંદૂર, પહેલગામ હુમલાના 15 દિવસની અંદર, ભારતીય સેનાએ સંપૂર્ણ તાકાતથી બદલો લઈ લીધો છે. ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો છે. By Connect Gujarat Desk 07 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા લેબનોન અને ગાઝા પર ઈઝરાયેલનો મોટો હુમલો, હવાઈ હુમલામાં 43 લોકોના મોત ઇઝરાયેલ કહે છે કે તેણે માત્ર આતંકવાદીઓને જ નિશાન બનાવ્યા છે અને નાગરિકોના મૃત્યુ માટે તેમને જવાબદાર ઠેરવ્યા છે કારણ કે તેઓ ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં લડે છે. By Connect Gujarat Desk 28 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા ઇઝરાયેલ-હમાસ યુદ્ધ: રફાહ પર ઇઝરાયેલનો હવાઈ હુમલો, 22 લોકોના મોત.. ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલ સેનાના હુમલા ચાલુ છે. શનિવાર-રવિવારની રાત્રે ઇજિપ્તના સરહદી શહેર રફાહ પર ઇઝરાયેલના હવાઈ હુમલામાં 22 પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા. By Connect Gujarat 22 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા PAK સેનાનો અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલો:તાલિબાને કહ્યું- 8 લોકો માર્યા ગયા By Connect Gujarat 19 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા ગાઝા પર ઇઝરાયલની એર સ્ટ્રાઈક, 700થી વધુ લોકોના મોત સાથે હમાસના 3 ડેપ્યુટી કમાન્ડર ઠાર... દરમિયાન ગાઝામાં ઈઝરાયેલના ઘાતક હવાઈ હુમલામાં છેલ્લા 24 કલાકમાં 704 લોકોએ જીવ ગુમાવ્યા છે. By Connect Gujarat 25 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn