સાબરકાંઠા: ઇડરથી હિંમતનગર સ્ટેટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 7 મહિનાની બાળકી સહિત 4નાં મોત
સાબરકાંઠા જિલ્લાના ઇડરથી હિંમતનગર સ્ટેટ હાઈવે પર ગત રાત્રિના સમયે કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
સાબરકાંઠા જિલ્લાના ઇડરથી હિંમતનગર સ્ટેટ હાઈવે પર ગત રાત્રિના સમયે કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
ભરૂચના આમોદ ખાતે આવેલ તણછા નજીક બાઇક અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં યુવકનું ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું
કવચીયા ગામના બસસ્ટેન્ડથી આગળ નેત્રંગ તરફ જતાં એક ફોર વ્હિલ ગાડી સાથે તેની મોટરસાયકલ અથડાતા અકસ્માત,માંડવી નજીક રસ્તામાં નીપજ્યું મોત,નેત્રંગ પોલીસે નોંધી કાયદેસર કાર્યવાહી
સારસા ગામના બસ સ્ટેન્ડ નજીક ટ્રેકટર અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવાર બે યુવકો પૈકી એક ૨૫ વર્ષીય યુવકનું કરુણ મોત નીપજ્યું હતું
સોનારડી પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત, કાર અને બાઇક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, અકસ્માતમાં 2 લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યાં