ભરૂચઅંકલેશ્વર: ત્રણ રસ્તા સર્કલથી રેલવે સ્ટેશન સુધી રૂ.75 લાખના ખર્ચે બનાવાયેલ આઇકોનીક રોડની કામગીરીમાં ભ્રષ્ટાચારના કોંગ્રેસના આક્ષેપ રોડની કામગીરીમાં ગેરરીતી આચરાઈ હોવાના આક્ષેપ વિરોધ પક્ષના નેતા જહાંગીર પઠાણ દ્વારા કરવામાં આવ્યા છે અને તેઓ દ્વારા નગર સેવાસદનના ચીફ ઓફિસરને પત્ર લખવામાં આવ્યો By Connect Gujarat Desk 12 Jul 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: નન્નુમીયા નાળાની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ,કોંગ્રેસ દ્વારા યોજાયું વિરોધ પ્રદર્શન પાલિકા દ્વારા નાળાને પહોળું કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે પરંતુ તે ધારાધોરણ મુજબ ન થતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.કોંગ્રેસે તાત્કાલિક કોન્ટ્રાક્ટરના લાઇસન્સ રદ કરવાની માંગ કરી By Connect Gujarat Desk 10 Jul 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતડેડિયાપાડામાં ઈ-રિક્ષા વિતરણ કાર્યક્રમમાં સાંસદ અને ધારાસભ્યએ કર્યો ભષ્ટાચારનો આક્ષેપ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પાંચ તાલુકાઓ મળીને 100 ઈ-રિક્ષા અપાઈ છે. જેનો ખુદ ભાજપ સરકારના સાંસદ મનસુખ વસાવાએ વિરોધ કર્યો છે. આ ઉપરાંત આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ વિરોધ નોંધાવ્યો By Connect Gujarat Desk 10 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : VNSGUમાં ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ સાથે NSUI દ્વારા પાઠવાયું આવેદન પત્ર... સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી વિદ્યાર્થીઓની ફીની રકમથી ચાલતી હોવાનો NSUIના વિધાર્થીઓએ આક્ષેપ કર્યો By Connect Gujarat 20 Jan 2022Share Twitter Share Whatsapp LinkedIn