ભરૂચ ભરૂચ લોકસભા બેઠક AAPને ફાળવવાના અહેવાલ અને કોંગીજનોની નારાજગી વચ્ચે કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠક મળી... ભરૂચ બેઠક પર કોંગ્રેસનો જ ઉમેદવાર ચૂંટણી લડે તેવી લાગણી અને માંગણી કરી હાઈ કમાંન્ડને રજૂઆત કરવામાં આવી હતી. By Connect Gujarat 22 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: પંજારોલી ગામે આદિવાસી સમાજની સ્મશાન ભૂમિને ખાનગી કંપનીને ફાળવી દેવાતા અનેક તર્ક વિતર્ક હાસોટમાં આવેલા પાંજરોલી ગામમાં આવેલી સર્વે નંબર 219 વાળી જમીન આદિવાસી સમાજના સ્મશાન માટે આપવામાં આવી હતી. By Connect Gujarat 05 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : નગરપાલિકાને રૂ.દોઢ કરોડની કિંમતના અધ્યતન ફાયર રેસક્યુ ટેન્કરની કરવામાં આવી ફાળવણી ભરૂચ નગરપાલિકાને રૂ.દોઢ કરોડની કિંમતનું અધ્યતન ફાયર રેસક્યુ ટેન્ડરની ફાળવણી કરાતા તેનું લોકાર્પણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 20 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : રીક્ષા એસો ફરી આવ્યું મેદાને, રીક્ષા સ્ટેન્ડ ફાળવવાની માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરી જિલ્લામાં જય ભારત ઓટો રીક્ષા એસોસીએશન દ્વારા ભરૂચમાં રીક્ષા સ્ટેન્ડ ફાળવવાની માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરી હતી. By Connect Gujarat 18 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: અંકલેશ્વર જીઆઈડીસીમાં કોમન પ્લોટની ફાળવણીનો વિવાદ,મહિલાઓનો GIDC કચેરીએ હલ્લાબોલ અંકલેશ્વર નોટીફાઇડના રહેણાંક વિસ્તારમાં આવેલા કોમન પ્લોટ નં.૭ના વિવાદમાં આજરોજ જન જાગૃતિ આંદોલનની મહિલાઓએ જીઆઈડીસી કચેરીએ હલ્લાબોલ કર્યો હતો By Connect Gujarat 04 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn