જુનાગઢ : અંબાજી મંદિર-ગુરુ દત્તાત્રેય શિખર પર ઊમટ્યું ઘોડાપૂર,પર્વત તરફ વળ્યો યાત્રિકોનો પ્રવાહ
ગિરનારની લીલી પરિક્રમા હવે પૂર્ણ થઈ છે, તેવામાં યાત્રિકોનો પ્રવાહ ગુરુ દત્તાત્રેયના દર્શન કરવા માટે પર્વત તરફ વળ્યો
ગિરનારની લીલી પરિક્રમા હવે પૂર્ણ થઈ છે, તેવામાં યાત્રિકોનો પ્રવાહ ગુરુ દત્તાત્રેયના દર્શન કરવા માટે પર્વત તરફ વળ્યો
ભરૂચના દાંડિયાબજાર સ્થિત 2065 વર્ષ પ્રાચીન અંબાજી મંદિરમાં નવા વર્ષના પ્રારંભ થતા ભક્તોએ માં અંબાના દર્શન અને પૂજા કરવાનો લહાવો લીધો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે અમદાવાદ એરપોર્ટથી તેમનો કાફલો ચીખલા હેલિપેડ પહોચ્યો હતો,
અતિ પ્રાચીન અને ઐતિહાસિક કોઈ મંદિર હોય તો તે છે દાંડિયા બજારનું અંબાજી મંદિર અને આ મંદિરને વર્ષ 2015 માં શ્રી શક્તિપીઠ અંબાજી મંદિરનો દરજ્જો આપવામાં આવ્યો છે.
જૂના માંડવા સ્થિત નર્મદા નદી કિનારે 400 વર્ષ પૂર્વે માતાજીની જય આદ્યા શકિતની આરતીની રચના સુરત ખાતે રહેતા શિવાનંદ સ્વામીએ કરી હતી.
ફૂડ વિભાગ દ્વારા અંબાજીમાંથી લેવામાં આવેલા ફૂડ સેમ્પલ ફેઇલ થયા છે. ખાસ વાત છે, જે ઘીના ડબ્બાના સેમ્પલ ફેઇલ થયા છે તેનો સંબંધ અંબાજીના મોહનથાળના પ્રસાદ સાથે છે.
દર વર્ષે ભાદરવી પૂનમ મહામેળો પરિપૂર્ણ થયા બાદ અંબાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિ યોજાતી હોય છે.
હમેશા માતાજીને 16 શણગાર ગમતા હોય છે એટલે માતાજીના મંદિરે જવું હોય તો 16 શણગાર સજીને જવું જોઈએ