અંબાજી મંદિરના પ્રસાદ મોહનથાળમાં થઈ ગોલમાલ, ફૂડ વિભાગે લીધેલા ઘીના સેમ્પલ ફેલ....
ફૂડ વિભાગ દ્વારા અંબાજીમાંથી લેવામાં આવેલા ફૂડ સેમ્પલ ફેઇલ થયા છે. ખાસ વાત છે, જે ઘીના ડબ્બાના સેમ્પલ ફેઇલ થયા છે તેનો સંબંધ અંબાજીના મોહનથાળના પ્રસાદ સાથે છે.
ફૂડ વિભાગ દ્વારા અંબાજીમાંથી લેવામાં આવેલા ફૂડ સેમ્પલ ફેઇલ થયા છે. ખાસ વાત છે, જે ઘીના ડબ્બાના સેમ્પલ ફેઇલ થયા છે તેનો સંબંધ અંબાજીના મોહનથાળના પ્રસાદ સાથે છે.
અંબાજી હડાદ માર્ગ પર જતી એક ખાનગી બસ પલટી મારી જતાં બસના 2 ટુકડા થઈ જતાં બસસવાર 40 મુસાફરોને ઇજા પહોચી હતી.
અંબાજી જતાં ભક્તોનો ધસારો વધતાં પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના જેતરપુરા ગામ ખાતે શ્રી રામ સેવા સમિતિ દ્વારા અંબાજી જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો હતો.
ભાદરવી પૂનમના મેળામાં અંબાજી જતાં ભક્તોનો ધસારો વધતાં સાબરકાંઠા જિલ્લામાં ઠેર ઠેર વિસામાં ખોલવામાં આવ્યા છે
માઈભક્તો લાખોની સંખ્યામાં આવી ખાસ કરીને માતાજીની આરતીમાં સામેલ થઈ દર્શન-પૂજનનો લ્હાવો લઈ ધન્યતા અનુભવતા હોય છે
ઉમલ્લા ગામેથી આદ્યશક્તિ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આયોજીત ઉમલ્લાથી અંબાજી પદયાત્રા સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.