પાટણ : રાધનપુરના જેતલપુરા શ્રી રામ સેવા સમિતિ દ્વારા અંબાજી જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ શરૂ કરાયો...
અંબાજી જતાં ભક્તોનો ધસારો વધતાં પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના જેતરપુરા ગામ ખાતે શ્રી રામ સેવા સમિતિ દ્વારા અંબાજી જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો હતો.