અમદાવાદમા કાળાડિબાંગ વાદળો સાથે વરસાદની હેલી
રાજયમાં એકસાથે બે સિસ્ટમ સક્રિય થતા ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન અમદાવાદમાં આજે સવારથી વરસાદી માહોલ જામ્યો છે.
રાજયમાં એકસાથે બે સિસ્ટમ સક્રિય થતા ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન અમદાવાદમાં આજે સવારથી વરસાદી માહોલ જામ્યો છે.
ગઈકાલે રાત્રે શહેરના ઇસ્કોન બ્રિજ પર ડમ્પરની પાછળ મહેન્દ્રા થાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો.
28 ફેબ્રુઆરીના રોજ નરોડા ગામમાં 11 લોકોને ઘરમાં અને બહાર જીવતા સળગાવી નાખવામાં આવ્યા હોવાનો આરોપ હતો.
રાજ્યમાં 6 નદી પહેલી પ્રાયોરિટીમાં અને 4 નદી પાંચમી પ્રાયોરિટીમાં છે. બાકીની નદી બીજી, ત્રીજી અને ચોથી પ્રાયોરિટીમાં છે.
મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં નવનિર્મિત બોડકદેવ પોલીસ સ્ટેશનના પીએસઓ સહિતના કર્મચારીઓએ ચાર્જ સાંભળ્યો હતો
કાલુપુર રેલવે સ્ટેશન અને ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડ પર બ્લાસ્ટ કરવાની ધમકી આપતો પત્ર પોલીસને મળતા ખળભળાટ મચ્યો..
સંતોષ છેલ્લા ઘણા દિવસોથી કર્ણાટકમાંથી ફરાર હતો. જેની આજે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેથી ધરપકડ કરવામાં આવી છે