અમદાવાદનાં ટોયટોના શો-રૂમમાં લાગી ભીષણ આગ, કોઈ જાનહાનિ નહીં થતાં હાશકારો....
આગ લાગતા જ શો-રૂમના સ્ટાફમાં નાસભાગ મચી હતી. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી
આગ લાગતા જ શો-રૂમના સ્ટાફમાં નાસભાગ મચી હતી. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી
આગ લાગતાં ફટાકડાની દુકાનો અને ગોડાઉનમાં કામ કરતા કારીગરો અને માલિકોમાં દોડધામ મચી ગઈ હતી.
આગ એટલી ભીષણ છે કે અનેક કિલોમીટર સુધી આગની જ્વાળાઓ દેખાય રહી છે. જોકે સદનશીબે હજી સુધી કોઇ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.