ઓછી હાઈટને કારણે નહિ આપતી હતી છોકરીઓ ભાવ! આ વ્યક્તિએ હાઈટ વધારવા કરાવી કરોડોની સર્જરી.!
અમેરિકામાં એક વ્યક્તિ જેની ઉંચાઈ 5 ફૂટ 5 ઈંચ હતી, તેને લાગ્યું કે તે ઓછી હાઈટ છે. તેથી તે 5 ઈંચ ઊંચો બનવા માંગતો હતો.
અમેરિકામાં એક વ્યક્તિ જેની ઉંચાઈ 5 ફૂટ 5 ઈંચ હતી, તેને લાગ્યું કે તે ઓછી હાઈટ છે. તેથી તે 5 ઈંચ ઊંચો બનવા માંગતો હતો.
અમેરિકાના ટેક્સાસમાં એક ડેરી ફાર્મમાં થયેલા બ્લાસ્ટમાં 18,000 ગાયના મોત થયા. અમેરિકાના કોઈપણ રાજ્યમાં પહેલીવાર એક સાથે આટલી ગાયોના મોત થયા.
અમેરિકાના ડેલાવેરના એક મોલમાં શનિવારે ગોળીબાર થયો હતો. જેમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા.
ડિરેક્ટર એસ.એસ. રાજામૌલીની ફિલ્મ 'RRR'ના ગીત ' નાટુ નાટુ 'ને ઓસ્કાર એવોર્ડ મળ્યો છે.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન ક્યારેક પોતાની વિચિત્ર હરકતો અને જવાબોને કારણે દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની જાય છે.
લગભગ 300 મુસાફરો સાથે એર ઈન્ડિયા નેવાર્કથી દિલ્હી ફ્લાઇટમાં તકનીકી ખામી સર્જાતા સ્વીડનના સ્ટોકહોમ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.