Connect Gujarat

You Searched For "Amitabh Bachchan"

'બ્રહ્માસ્ત્ર'માંથી અમિતાભ બચ્ચનનો ફર્સ્ટ લૂક સામે આવ્યો, આ દિવસે રિલીઝ થશે ફિલ્મનું ટ્રેલર

9 Jun 2022 9:56 AM GMT
બોલિવૂડ એક્ટર રણબીર કપૂર અને એક્ટ્રેસ આલિયા ભટ્ટની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

બાબુમોશાય નું નામ ફરી ગુંજશે, રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચનની ફિલ્મ આનંદની રિમેક બનશે

19 May 2022 6:01 AM GMT
વર્ષ 1971માં આવેલી બોલીવુડની જાણીતી ફિલ્મ આનંદ ફરી એકવાર દર્શકોના મનોરંજન માટે મોટા પડદા પર પ્રદર્શિત થશે.

'ધ આર્ચીઝ'ના પોસ્ટર રિલીઝ પર અમિતાભ બચ્ચને પૌત્ર અગસ્ત્ય નંદાને પાઠવ્યા અભિનંદન, કહ્યું- 'બીજો દીકરો મોટો થયો'

15 May 2022 4:51 AM GMT
ફિલ્મ નિર્માતા ઝોયા અખ્તરે તેની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'ધ આર્ચીઝ'નો ફર્સ્ટ લૂક આજે 14 મેના રોજ રિલીઝ કર્યો છે.

અમિતાભ બચ્ચનની ફિલ્મ 'ઝુંડ'નું ઝૂંપડપટ્ટીની ટોચ પર લગાવાયું મોટું પોસ્ટર, કદ જોઈને તમે પણ ચોંકી જશો

11 May 2022 3:57 AM GMT
બોલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન પોતાના દર્શકોનું મનોરંજન કરવામાં કોઈ કસર છોડતા નથી. મોટા પડદા હોય કે સોશિયલ મીડિયા, દરેક જગ્યાએ અમિતાભ બચ્ચનનો દબદબો...

અમિતાભ બચ્ચનની 'ઝુંડ'ને સુપ્રીમ કોર્ટ તરફથી લીલી ઝંડી, આજે OTT પર રિલીઝ થઈ રહી છે ફિલ્મ

6 May 2022 6:20 AM GMT
બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની ફિલ્મ 'ઝુંડ' આજે OTT પર રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મને લઈને કેટલાક વિવાદો થયા હતા

અમિતાભ બચ્ચને આલિયા-રણબીરને નવી સફરની શુભેચ્છા પાઠવી, ટ્વિટ કરી કહી આ વાત

14 April 2022 4:34 AM GMT
અભિનેત્રી આલિયા ભટ્ટ અને અભિનેતા રણબીર કપૂરના ઘરે બુધવારે લગ્નની તૈયારીઓ અને વિધિઓ શરૂ થઈ ગઈ હતી. ગઈ કાલે આલિયા ભટ્ટની મહેંદી સેરેમની થઈ હતી. જેમાં...

અમિતાભ બચ્ચનની 'ઝુંડ', ફિલ્મે બીજા દિવસે આટલા કરોડની કરી કમાણી

6 March 2022 9:46 AM GMT
આ સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ જોવા માટે દર્શકોની સારી એવી ભીડ ઉમટી રહી છે.

80 વર્ષની ઉંમરે અમિતાભ બચ્ચને કર્યું આવું કામ, ચાહકો જોતા જ રહી ગયા

25 Feb 2022 7:05 AM GMT
અમિતાભ બચ્ચન ટૂંક સમયમાં જ ફિલ્મ 'ઝુંડ'માં જોવા મળશે. આવી સ્થિતિમાં ભૂતકાળમાં ફિલ્મમાંથી અભિનેતાની કેટલીક પોસ્ટ સામે આવી હતી.

અમિતાભ બચ્ચને સાઉથના સુપરસ્ટાર પ્રભાસના કર્યા વખાણ, 'બાહુબલી' સાથે 'પ્રોજેક્ટ કે'માં જોવા મળશે

19 Feb 2022 8:15 AM GMT
અમિતાભ બચ્ચન આ દિવસોમાં 'બાહુબલી' સુપરસ્ટાર પ્રભાસ સાથેના પ્રોજેક્ટમાં ખૂબ જ વ્યસ્ત છે.

અમિતાભ બચ્ચનને સુરક્ષા આપનાર મુંબઈ પોલીસ કોન્સ્ટેબલ સસ્પેન્ડ,જાણો શું છે સમગ્ર મામલો ..?

16 Feb 2022 3:18 PM GMT
બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને એક્સ-ક્લાસ સિક્યોરિટી આપવામાં આવી છે, જે હેઠળ તેમની આસપાસ ચાર લોકો તૈનાત છે.

અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નંદાએ ફ્લૌન્ટ કર્યા સુંદર સફેદ વાળ, ચાહકોએ ખુબ કરી પસંદ

22 Jan 2022 7:10 AM GMT
અમિતાભ બચ્ચનની પૌત્રી અને શ્વેતા બચ્ચનની પુત્રી નવ્યા નવેલી નંદા અવારનવાર હેડલાઇન્સમાં રહે છે.

અમિતાભ બચ્ચને તેમની ફિલ્મ 'ખૂન પસીના'ના 45 વર્ષ પૂરા થવા પર ટાઈગર સાથેની જૂની તસવીર શેર કરી

22 Jan 2022 6:12 AM GMT
અમિતાભ બચ્ચન માત્ર એક્ટિંગ જગતની મોટી હસ્તી નથી સાથે જ સોશિયલ મીડિયામાં તેમની અદભૂત પોસ્ટ્સ પણ લોકોનું ધ્યાન આકર્ષિત કરતી રહે છે.