શું આદિવાસી પુત્રી દેશની રાષ્ટ્રપતિ બનશે?,પીએમ મોદી-અમિત શાહે આપ્યો વોટ
દેશના 15માં રાષ્ટ્રપતિની પસંદગી માટે મતદાન ચાલી રહ્યું છે. આ મતદાનમાં કુલ 4800 ચૂંટાયેલા સાંસદો અને ધારાસભ્યો ભાગ લઈ રહ્યા છે.
દેશના 15માં રાષ્ટ્રપતિની પસંદગી માટે મતદાન ચાલી રહ્યું છે. આ મતદાનમાં કુલ 4800 ચૂંટાયેલા સાંસદો અને ધારાસભ્યો ભાગ લઈ રહ્યા છે.
ગુજરાતની સૌથી જૂની બેંક ભરૂચ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ આજે 49 શાખા તેમાં પણ પોતાના 20 મકાનો અને 1255 કરોડનું ભંડોળ ધરાવે છે.
ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીઓનો તખતો ગોઠવાઇ રહયો છે ત્યારે ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં છે.
વડાપ્રધાન નરેન્દ્ર આગામી 11 અને 12 માર્ચે ગુજરાત આવી રહ્યા છે. જેને લઈને તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.