ભરૂચ: આમોદ પંથકમાં એગ્રીકલ્ચર વીજ લાઇનના ધાંધિયા,ખેડૂતોએ વીજ કચેરી પાસે હલ્લો મચાવ્યો
આમોદમાં એગ્રીકલ્ચર વીજ લાઇનના ધાંધીયા નિણમ એગ્રીકલ્ચર વીજલાઇનમાં પંચર થતાં સમસ્યા ખેડૂતોએ વીજ કંપનીના નાયબ ઇજનેરનો ઘેરાવો ઉગ્ર રજુઆત
આમોદમાં એગ્રીકલ્ચર વીજ લાઇનના ધાંધીયા નિણમ એગ્રીકલ્ચર વીજલાઇનમાં પંચર થતાં સમસ્યા ખેડૂતોએ વીજ કંપનીના નાયબ ઇજનેરનો ઘેરાવો ઉગ્ર રજુઆત
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના સરભાણ ગામે ગેરકાયદેસર માટીખનનના મામલામાં આખરે પોલીસ ફરિયાદ નોંધાય છે
ભરૂચ જિલ્લાના આમોદ નગરના જાહેર માર્ગ પર ગટરનું ગંદુ પાણી ફરી વળતાં રહીશોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે..
આમોદ તાલુકાના સરભાણ ખાતે SMSP યોજના અન્વયે સીડ પ્રોડક્શન અને પ્રોસેસીંગ કમ સ્ટોરેજ ગોડાઉન યુનીટનું કૃષિ મંત્રી રાઘવજી પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું
ભરૂચ જિલ્લામાં ત્રિપલ તલાકની અનેક ઘટનાઓ સામે આવી
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરીયા ગામે ધર્માંતરણ સામે આવ્યા બાદ આમોદ તાલુકાના પુરસા ગામે પણ ધર્માંતરણ કરાવવાનું પણ ચાલતો હોવાના પ્રકરણમાં પોલીસે વધુ એક ગુનો દાખલ કરી મોરબી સહિત પાંચ લોકો સામે ફરિયાદ નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
આમોદના બુટલેગરે પોતાના ઘરમા રહેલ જીવન જરૂરિયાતમાં લેવાતા વાસણોમાં પીવાના પાણીની જેમ ભારતીય બનાવતનો અલગ -અલગ બ્રાન્ડનો વિદેશી દારૂનો મોટો જથ્થો સંતાડેલી હાલતમાં મળ્યો.