ભરૂચ: આમોદમાં મુખ્ય માર્ગ સહિત નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા
ભરૂચ જિલ્લાના આમોદ પંથકમાં ભારે વરસાદને પગલે મુખ્ય માર્ગ તેમજ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા.જેના કારણે સ્થાનિક લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.
ભરૂચ જિલ્લાના આમોદ પંથકમાં ભારે વરસાદને પગલે મુખ્ય માર્ગ તેમજ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા.જેના કારણે સ્થાનિક લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.
ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આવેલા બચ્ચો કા ઘર માં વરસાદી પાણી ભરાયા હતા,જેના પરિણામે આ ઘરમાં રહેતા 1070 વિદ્યાર્થીઓને મકાનના ઉપરના માળે ખસેડવામાં આવ્યા હતા.
ભરૂચના આમોદ પોલીસ સ્ટેશને આગામી મોહરમ પર્વને ધ્યાનમાં રાખી પોલીસ સબ ઇન્સ્પેકટર રાજેન્દ્રસિંહ અસવારના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક મળી હતી.
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના રોજા-ટંકારીયા ગામના 30 વર્ષીય યુવાનનું બાઇક આમોદ નજીક ભેંસ સાથે અથડાતા અકસ્માતમાં તેઓનું મોત નિપજ્યું હતું.
ભરૂચની આમોદ નગર સેવા સદનમાં ભ્રષ્ટાચારના મામલે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારનાર નગર સેવકની પોલીસે અટકાયત કરી હતી
ભરૂચ જિલ્લાના આમોદ પંથકમાં નગરપાલિકા દ્વારા લોકોની સેવા અને સુખાકારી માટે વપરાતા 90 ટકા સાધનો ધૂળ અને કાટ ખાતા જોવા મળ્યા છે.
ટેમ્પોમાં અચાનક આગ લાગતાં ગામ લોકોએ મહા મહેનતે આગ પર કાબૂ મેળવી હાશકારો અનુભવ્યો