અમરેલી : રાજ્ય સરકાર દ્વારા પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા આરોગ્યકર્મીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ ઉતર્યા...
અમરેલી જિલ્લાના આરોગ્યકર્મીઓ પડતર પ્રશ્ને અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા
અમરેલી જિલ્લાના આરોગ્યકર્મીઓ પડતર પ્રશ્ને અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા
અમરેલી જિલ્લાના ખેડૂતોની દયનીય હાલત, રોગના કારણે ખેડૂતો પાક કાઢી નાખવા મજબૂર
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પડધમ વચ્ચે અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે બોલો સરકાર-2022ના નેજા હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સમગ્ર ગુજરાતમાં ધીરે ધીરે લમ્પિ વાયરસ પગપેસારો કરી રહ્યો છે. લમ્પિ વાયરસનો કહેર વધતા પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે.
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજરોજ અમરેલી જિલ્લાની મુલાકાતે આવી પહોચ્યા હતા. મુખ્યમંત્રીએ ભાજપના કાર્યકર્તાઓ સાથે ટિફિન બેઠક યોજી આવનાર વિધાનસભા ચૂંટણી સંદર્ભે ચર્ચા વિચારણા કરી હતી
પોલીસની તીસરી આંખ બોડી કેમેરાથી પોલીસ જવાનો સજ્જ, અમરેલીમાં કાયદો વ્યવસ્થા સુદ્રઢ બની રહે તે માટે તંત્ર તૈનાત
જિલ્લાના સાવરકુંડલા, વડિયા, રાજુલા, જાફરાબાદ, બગસરા સહિતના તાલુકા મથકો પર સિંહના મુખોટા પહેરીને રેલી સ્વરૂપે વિદ્યાર્થીઓ નીકળ્યા હતા