રાજકોટ : અમરેલીના ઉધોગપતિ 1200 ભાવિકોના સંઘ સાથે ખોડલધામ પહોચ્યા, વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા...
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ચમારડી ગામના ઉધોગપતિ 1200 જેટલા ભાવિકભક્તોનો સંઘ લઈ ખોડલધામ પહોચ્યા હતા,
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ચમારડી ગામના ઉધોગપતિ 1200 જેટલા ભાવિકભક્તોનો સંઘ લઈ ખોડલધામ પહોચ્યા હતા,
મધ દરીયામાં અધવચ્ચે સગર્ભા મહિલાની ડિલિવરીની ઘટના અમરેલી જિલ્લાના શિયાળબેટ ટાપુ નજીક સર્જાય હતી
જુનવાણી સંસ્કૃતીઓની પરંપરાઓ લુપ્ત થતી ગઈ ને ઈન્ટરનેટના આધુનિકતાના યુગમાં રંગે રંગાયેલ લોકો જુનવાણી પરંપરાઓ વિસરી ગયા
આજે “મધર્સ ડે” હોય ત્યારે ગુજરાતીમાં કહેવત છે કે, માં તે માં બાકી, બીજા બધા વગડાના વા...
“સામે રાણા સિંહ મળ્યા, ત્યાં આફત આવી મોટી” ગુજરાતી રચના અક્ષરસહ સાચી ઠરતી અમરેલી જિલ્લાની આ ઘટના મોબાઈલ કેમેરામાં કેદ થઈ છે.
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના માંડરડી ગામના ખેડૂત છેલ્લા 10 વર્ષથી ઓર્ગેનિક ખેતી કરે છે.
અમરેલી જીલ્લામાં ભરઉનાળે ધોમધખતા તાપમાં ખાબકેલા કમોસમી વરસાદથી ખેતીના પાકને વ્યાપકપણે નુકશાની થઈ છે.