અમરેલી: ઉમરાળા નજીક ગુડ્સ ટ્રેનના કોચ પાટા પરથી ખડી પડતા રેલ વ્યવહાર ખોરવાયો,અનેક મુસાફરો અટવાયા
અમરેલીના ઉમરાળા ખાતે માલગાડીના ડબ્બાઓ રેલવે ટ્રેક પરથી ખડી જતા સમગ્ર રેલવે તંત્રનો વ્યવહાર ખોરવાઈ ગયો હતો
અમરેલીના ઉમરાળા ખાતે માલગાડીના ડબ્બાઓ રેલવે ટ્રેક પરથી ખડી જતા સમગ્ર રેલવે તંત્રનો વ્યવહાર ખોરવાઈ ગયો હતો
રામપરા ગામના રહેણાક વિસ્તારોમાં સિંહો દીવાલો ઉપર છલાંગ મારી ભાગદોડ કરતા નજરે પડી રહ્યા છે. સિંહોનો અહીં આસપાસ વસવાટ હોવાને કારણે તેઓ શિકાર અને પાણીની શોધમાં આવી જાય છે
અમરેલી જિલ્લાના એપીએમસી સેન્ટરો પર તલની આવક થઈ રહી છે કાળા અને સફેદ તલમાં ઉલટી ગંગા આ વખતે રહેતી હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે
આજે વિશ્વ રેડિયો દિવસ છે ત્યારે અમરેલી જિલ્લાના એક એવા રેડિયો પ્રેમી છે જેમણે પોતાના ઘરમાં 200થી વધુ રેડિયોનો સંગ્રહ કર્યો છે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મિતીયાળામાં અવારનવાર ભૂકંપના હળવા આંચકા આવતા ભુગર્ભીય હલચલ તેજ બની છે,
અમૃતવેલની સીમમાં નીલ ગાયનો શિકાર કરનાર શિકારીઓને વન વિભાગ દ્વારા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી