અમરેલી: નગરપાલિકા સામે કરિયાણા એસો.દ્વારા અપાયેલ બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ
અમરેલી બગસરામાં નગરપાલિકા સામે કરિયાણા એસો.દ્વારા અપાયેલ બંધના એલાનને વેપારીઓ દ્વારા મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો છે.
અમરેલી બગસરામાં નગરપાલિકા સામે કરિયાણા એસો.દ્વારા અપાયેલ બંધના એલાનને વેપારીઓ દ્વારા મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો છે.
5 વિઘાની કારેલાની વર્ષોથી ખેતી કરતા ખેડૂતને કારેલાના બી થી લઈને મજૂરી પાણી વીજળી સહિતના ખર્ચાઓ ગણીને ખેડૂતોને હાલ કિલોએ માત્ર 20 રૂપિયા મળે છે.
ગુજરાતના સૌરાષ્ટ્ર ભાગમાં આકાશમાં કુતૂહલ સર્જાયું હતું આકાશમાં ચળકતી વસ્તુ દેખાતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યું હતું
વડિયા ગામની સુરગવાળા હાઈસ્કૂલના વિદ્યાર્થી ધ્રુવ હીરપરાએ દેશ લેવલની ખેલો ઇન્ડિયા સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને ગુજરાત રાજ્ય સાથે અમરેલી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
મળતી માહિતી અનુસાર અમરેલી જિલ્લાના ધારી પોલીસ મથકમાં હરિયાણા પાસિંગના કન્ટેનરમાં વિદેશી દારૂ આવ્યો હતો.
સાવરકુંડલા સહિતના પંથકના વાતાવરણમાં પલટો બપોર બાદ ભારે પવન સાથે વરસ્યો હતો વરસાદ જોરદાર વરસાદ વરસતા શેલ નદીમાં પૂર આવ્યું
અમરેલી જિલ્લાના લાઠી ખાતે જળ સંચયના કામોની સમીક્ષા અને પરીક્ષણ કરવા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા.