જમ્મુમાં બ્રિજ પરથી બસ પડી, 10નાં મોત:20 ઘાયલ, અમૃતસરથી વૈષ્ણોદેવી જઈ રહેલી બસમાં 75 શ્રદ્ધાળુઓ હતા
જમ્મુના કટરાથી લગભગ 15 કિલોમીટર દૂર ઝજ્જર કોટલી પાસે મંગળવારે સવારે એક બસ પુલ પરથી પડી ગઈ હતી.
જમ્મુના કટરાથી લગભગ 15 કિલોમીટર દૂર ઝજ્જર કોટલી પાસે મંગળવારે સવારે એક બસ પુલ પરથી પડી ગઈ હતી.
બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ફોરેન્સિક વિભાગની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મેટલ ડિટેક્ટર વડે આસપાસના વિસ્તારમાં સર્ચ કરવામાં આવી રહ્યું છે
સરહદી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા BSFના જવાનોએ ડાઓકે વિસ્તારમાં પાકિસ્તાન તરફથી ભારતીય વિસ્તારમાં ઘૂસેલા ડ્રોનનો અવાજ સાંભળ્યો હતો