Connect Gujarat

You Searched For "Andhra Pradesh"

જવાદ ચક્રવાતનો ખતરો: ઓડિશા-આંધ્રપ્રદેશમાં સંભવિત વાવાંઝોડાંના પગલે એલર્ટ, ગુજરાત-મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

1 Dec 2021 7:23 AM GMT
બંગાળની ખાડીમાં શરૂ થતા પ્રેશરને કારણે આંધ્રપ્રદેશ અને ઓડિશામાં ચક્રવાતી વાવાઝોડું આવવાની શક્યતા છે.

આંધ્રપ્રદેશ-કેરળ અને તમિલનાડુમાં ભારે વરસાદને કારણે તબાહી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકના સીએમ સાથે કરી વાત

23 Nov 2021 6:18 AM GMT
પીએમ મોદીએ રાજ્યમાં ભારે પરિસ્થિતિનો સામનો કરવા માટે મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ સાથે વાત ચીત કરી હતી.

"તારાજી" : વરસાદે મચાવ્યો તામિલનાડુ, આંધ્રપ્રદેશમાં કહેર, 100થી વધુ લોકો લાપતા.

20 Nov 2021 6:47 AM GMT
તામિલનાડુ, આંધ્રપ્રદેશ અને પુડુચેરીમાં ભારે વરસાદથી વિનાશ સર્જાયો છે. અનેક જગ્યાએ રસ્તાઓ પર અને લોકોનાં ઘરોમાં પાણી ભરાઈ ગયાં છે.

પંચમહાલ : પાકિસ્તાનના આતંકી આકાઓને મદદ કરનાર ગોધરાના શખસને આંધ્રપ્રદેશની ઇન્ટેલિજન્સ સેલે ઝડપી પાડ્યો

26 Oct 2021 4:14 PM GMT
આંધ્રપ્રદેશમાં ભારતીય સૈન્યના નેવીના અધિકારીઓની જાસૂસી પ્રકરણની તપાસોમાં આંધ્રપ્રદેશ એ.ટી.એસ.અને સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા "રાઉન્ડ અપ" કરવામાં આવેલા...

વડાપ્રધાને 6 રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા કોરોનાની સ્થિતિ અંગે કરી ચર્ચા

16 July 2021 10:40 AM GMT
પીએમ મોદીએ તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ઓડિશા, મહારાષ્ટ્ર, કેરળના મુખ્યમંત્રીઓ સાથે કોવિડ પરિસ્થિતિ અંગે ચર્ચા કરી.

આંધ્ર પ્રદેશ : વહેલી સવારે કુરનુલના મદારપુર ગામ પાસે બસ અને ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 13ના નિપજ્યાં મોત, 4ને ગંભીર ઇજા

14 Feb 2021 5:00 AM GMT
આંધ્ર પ્રદેશના કુરનુલ જિલ્લામાં મદારપુર ગામ પાસે રવિવારે સવારે એક બસ અને ટ્રક વચ્ચે ખૂબ ભયંકર અકસ્માત થયો જેમાં 13 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે...

આંધ્રપ્રદેશમાં રહસ્યમય રોગથી પીડાતા દર્દીઓના લોહીના નમૂનાઓમાં લીડ અને નિકલ ધાતુઓ મળી

8 Dec 2020 11:06 AM GMT
આંધ્રપ્રદેશમાં જે રહસ્યમય રોગ સામે આવ્યો છે તેની કઈક નવી જ માહિતી મળી છે. પશ્ચિમ ગોદાવરી જિલ્લાના ઇલુરુ શહેરમાં રહસ્યમય બિમારીથી પીડાતા દર્દીઓના...