અમરેલી : સરકારી હોસ્પિટલનાં ખાનગીકરણથી ગરીબ દર્દીઓની હાલત દયનિય બની,વિવિધ ચાર્જ વસૂલવામાં આવતા આંદોલનનો પ્રારંભ
અમરેલીની સરકારી હોસ્પિટલ બચાવવા માટે પ્રબુધ્ધ નાગરિકો દ્વારા હોસ્પિટલ બચાવો અભિયાન સાથે રેલી સ્વરૂપે આંદોલનના અધ્યાયનો આરંભ થયો છે.
અમરેલીની સરકારી હોસ્પિટલ બચાવવા માટે પ્રબુધ્ધ નાગરિકો દ્વારા હોસ્પિટલ બચાવો અભિયાન સાથે રેલી સ્વરૂપે આંદોલનના અધ્યાયનો આરંભ થયો છે.
ગુજરાતમાં TET-TAT પાસ ઉમેદવારોએ પોતાના પડતર પ્રશ્નોને લઇ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.ત્યારે આજે સોમવારે આ ઉમેદવારો ગાંધીનગર સત્યાગ્રહ છાવણીએ આંદોલનમાં પહોંચ્યા હતા.
ભરૂચના દહેજની એ.બી.જી. કંપની સામે જાગેશ્વરના લેન્ડલુઝર આંદોલન કરે તે પહેલા જ આંદોલનકારીઓના ઘરે પોલીસ ખડકી દેવામાં આવાતા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
રાજ્ય વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ સરકારને ઘેરવા હવે આપ સક્રિય થઇ છે તેના ભાગરૂપે 15 મી જૂનથી આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં વીજળીનુ આંદોલન શરૂ કરવા જઈ રહી છે.
દહેજની વેલસ્પન કંપનીની કર્મચારીઓનું આંદોલન, અન્યત્ર બદલી કરી દેવાતાં કર્મચારીઓ કરી રહયાં છે વિરોધ.