અંકલેશ્વર: પાનોલી GIDCની રંગરાજ કંપની નજીક ખુલ્લા પ્લોટમાં આગ, ફાયર વિભાગે કાબુ મેળવ્યો
પાનોલી જીઆઇડીસીમાં આવેલી રંગરાજ કંપની નજીક ખુલ્લા પ્લોટમાં ઘાસચારામાં આગ ફાટી નીકળતા પાનોલી ફાયર વિભાગના ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો
પાનોલી જીઆઇડીસીમાં આવેલી રંગરાજ કંપની નજીક ખુલ્લા પ્લોટમાં ઘાસચારામાં આગ ફાટી નીકળતા પાનોલી ફાયર વિભાગના ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો
કલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલી સ્ટરલાઈટ ઓર્ગેનિક કંપનીમાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર પ્લાન્ટ આગની ચોપેટમાં આવી
અંકલેશ્વર નેશનલ હાઇવેને અડીને આવેલ આદર્શ માર્કેટના ગોડાઉનમાં આગ ફાટી નિકળતા દોડધામ મચી જવા પામી હતી.ફાયર ફાયટરોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ડેટોક્સ કંપની નજીક પાર્ક કરેલી વેનમાં અચાનક જ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
અંકલેશ્વરમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બાદ નેશનલ હાઈવે પર જ ખુલ્લા પ્લોટમાં પડી રહેલ રાસાયણિક કચરામાં આગ ફાટી નીકળતાં દોડધામ મચી જવા પામી હતી.