અંકલેશ્વર: જવાહરબાગ નજીક આવેલ સરકારી હોસ્પિટલની દીવાલ નમી પડી !
ભારે વરસાદને પગલે અંકલેશ્વર નગર પાલિકા સંચાલિત ડિસ્પેન્સરી અને જવાહર બાગ વચ્ચેની દીવાલ નમી પડતાં ખાયકી થઈ હોવાની ગંધ આવી રહી છે.
ભારે વરસાદને પગલે અંકલેશ્વર નગર પાલિકા સંચાલિત ડિસ્પેન્સરી અને જવાહર બાગ વચ્ચેની દીવાલ નમી પડતાં ખાયકી થઈ હોવાની ગંધ આવી રહી છે.
શાળાના બાળકોએ બુકે મેકિંગ,બંગડી શણગાર, ફ્રુટ અને સલાડ ડેકોરેશન, આરતી શણગાર,ઘરેણાં બનાવવા તેમજ ગુરુજનો માટે કાર્ડ મેકિંગ જેવી વિવિધ સ્પર્ધાઓમાં ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આંગણવાડીમાં અભ્યાસ અર્થે આવતા બાળકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, અને ખરાબ રસ્તાને કારણે કેટલાક બાળકો રસ્તા પર પડી જવાના બનાવો પણ બન્યા
રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા અને શિક્ષક સંઘના પ્રમુખ ગજેન્દ્ર પટેલે યોગનું મહત્વ સમજાવી ગુજરાત રાજ્ય યોગ બોર્ડની કાર્ય પ્રણાલીથી સૌને વાકેફ કર્યા
શ્રી ઠાકોરજી મહારાજ અને સંત ભગવંત સાહેબજી મહારાજની પ્રેરણાથી સદગુરુ સંત પરમ પૂજ્ય અશ્વિન દાદાનો 83મો પ્રાગટ્ય પર્વ તથા અંકલેશ્વર અનુપમ સત્સંગ મંડળના 25 વર્ષ પૂર્ણ થતા રજત મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું
વરસાદી માહોલ વચ્ચે અંકલેશ્વરના મોટાભાગના માર્ગો બિસ્માર બન્યા છે ત્યારે અંકલેશ્વરના મહાવીર ટર્નિંગથી ઓ.એન.જી.સી.ઓવરબ્રિજ સુધીનો માર્ગ પણ બિસ્માર બન્યો
અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચુંટણી વચ્ચે નોટિફાઈડ રહેણાંક વિસ્તારના લોકોને સ્પર્શતા પ્રશ્નો અંગે અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના હોદ્દેદારોએ સ્થાનિક ઉદ્યોગ નેતાગીરી સામે અનેક પ્રશ્રનાર્થો ખડા કર્યા છે.