અંકલેશ્વર : અંસાર માર્કેટની સનરાઇઝ ટ્રેડિંગમાંથી રૂ. 6.70 લાખના શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે ઇસમની અટકાયત...
ટેમ્પોમાંથી શંકાસ્પદ ભંગાર ખાલી કરવામાં આવી રહ્યું છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા
ટેમ્પોમાંથી શંકાસ્પદ ભંગાર ખાલી કરવામાં આવી રહ્યું છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા
ખેડૂતોએ એક નહીં પરંતુ ત્રણથી વધુ દીપડાના પંજાના નિશાન જોતાં તેઓ ભયભીત બન્યા
નદી કિનારે આવેલી ઝાડી ઝાંખરામાં અંદાજીત 50થી 55 વર્ષના આધેડનો ઝાડ સાથે ફાંસો ખાઈ આપઘાત કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો
પોલીસની કામગીરીના પગલે અન્ય દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપ્યો
અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે બાતમીના આધારે અંકલેશ્વર-રાજપીપળા રોડ ઉપર આવેલ ગિરનાર સોસાયટીની 2 દુકાનોમાં દરોડા પાડ્યા હતા
સજોદ ગામના વીનવાડી ફળિયામાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 7 જુગારીયાઓને રૂ. 86 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા
એસ.એસ.ના વાલ્વ શંકાસ્પદ અવસ્થામાં મળી આવ્યા હતા. જે મામલે ક્રાઇમ બ્રાંચ દ્વારા સારંગપુર અને બાકરોલના 3 શખ્સોની ધરપકડ કરી
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઈક્લોનિક સરક્યુલેશનની મજબૂત સિસ્ટમને કારણે આજે તેમજ કાલે એમ બે દિવસ સુધી રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે