અંકલેશ્વર: બી ડિવિઝન પોલીસે પ્રોહીબીશનના ગુનામાં આરોપીની કરી ધરપકડ
અંકલેશ્વર બી ડીવીઝન પોલીસ મથકના પ્રોહીબીશન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપીની લાજપોર જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વર બી ડીવીઝન પોલીસ મથકના પ્રોહીબીશન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપીની લાજપોર જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વર: ઊંટિયાદરા લૂંટ વિથ ત્રિપલ મર્ડર કેસમાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર જીઆઈડીસીનો બનાવ, કેડિલા ફાર્મા કંપનીમાં ચોરી, રૂ. 12.81 લાખના કેમિકલ પાઉડરની ચોરી.
અંક્લેશ્વરની પ્રતિન ચોકડી સ્થિત ગણેશ માર્કેટિંગની દુકાન પાસે ટેમ્પો હટાવવા બાબતે ઝઘડો કરી એરગન જેવા હથિયાર વડે ભડકો કરી મારી નાખવાની ધમકી આપતા બે ઇસમોને બી ડીવીઝન પોલીસે ઝડપી પાડ્યા હતા.
જુગારીઓ પાસેથીક્રાઇમ બ્રાન્ચ પોલીસે રૂપિયા 26 હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.