અંકલેશ્વર: તસ્કરોએ ધારાશાસ્ત્રીના મકાનને બનાવ્યું નિશાન,રૂ.1.90 લાખના માલમત્તાની ચોરી
તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલ રોકડા ૭૦ હજાર તેમજ સોનાના ઘરેણા મળી કુલ ૧.૯૦ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા
તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલ રોકડા ૭૦ હજાર તેમજ સોનાના ઘરેણા મળી કુલ ૧.૯૦ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા
અંકલેશ્વરમાં ચાલુ બાઈકે અથવા રોડ પર ચાલતા સમયે મોબાઇલ પર ફોન કરતા લોકોના મોબાઇલની ચોરી કરતા ચાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે યોગી એસ્ટેટ ચાર રસ્તા પાસે ચાના ગલ્લા નજીક શંકાસ્પદ બાઈક લઇ ઉભેલ છે.જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી...
અંકલેશ્વર શહેર પોલીસના સૂત્રોને બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળ વિસ્તારમાં વાવની પાછળ કેટલાક ઈસમો આંકડા ફરકનો જુગાર રમાડી રહ્યા છે જેના આધારે પોલીસે દરોડા પાડયા હતા
અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસ ખાતે પોલીસ ઈન્સ્પેક્ટર બી.જી.ચાવડાની અધ્યક્ષતામાં ગુંજ સોશિયલ ગ્રુપ સહિતના ગ્રામ્ય વિસ્તારો તેમજ શેરી ગરબાના આયોજકો તથા શાંતિ સમિતીના સભ્યોની બેઠક યોજાય
નવરાત્રી અને દિવાળીના સમયમાં ચોરી અને ચીલઝડપના વધતા બનાવો અટકાવવા માટે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથક ખાતે વિવિધ બેંકના મેનેજર સાથે બેઠક યોજાઇ હતી
અંકલેશ્વરની જે.એન. પીટીટ લાયબ્રેરી ખાતે ભરૂચ પોલીસ દ્વારા સુરક્ષા સેતુ અંતર્ગત વયસ્ક નાગરિકો માટે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો
અંકલેશ્વર બી ડીવીઝન પોલીસ મથકના પ્રોહીબીશન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો