અંકલેશ્વર : કોસમડીનામોરા ફળિયામાંથી GIDC પોલીસે દારૂના જથ્થા સાથે બુટલેગરની અટકાયત કરી...
બાતમીના આધારે જીઆઈડીસી પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા હતા, જ્યાં પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 8 નંગ બોટલ અને મોપેડ મળી આવી હતી
બાતમીના આધારે જીઆઈડીસી પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા હતા, જ્યાં પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 8 નંગ બોટલ અને મોપેડ મળી આવી હતી
એ’ ડીવીઝન પોલીસે ભાંગવાડ વિસ્તારમાંથી એશિયન પેઈન્ટ કંપનીના કલરના શંકાસ્પદ ડબ્બા સહીત રૂ. 14 હજારના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો.
નેશનલ હાઇવે પર વાલિયા ચોકડી પાસે બે ટ્રકની વચ્ચે કાર ઘૂસી જતાં સર્જાયેલા માર્ગ અકસ્માતમાં કારમાં સવાર બે લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યાં હતા
મમતા હોસ્પિટલની ગલીમાં પાર્ક કરેલ ઇક્કો કારમાંથી નવું સાઇલેન્સર મળી કુલ 35 હજારના મુદ્દામાલની ચોરી કરી વાહન ચોરો ફરાર થઇ ગયા હતા.
તાલુકાના ઉટીયાદરા ગામની સીમમાં અગાઉ થયેલા ઝઘડાની રિષ રાખીને એક સગીર અને એક ઇસમે તેના જ મિત્રને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
અંકલેશ્વરના હાંસોટ રોડ સ્થિત સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના એટીએમને આજરોજ વહેલી સવારે તસ્કરોએ નિશાન બનાવ્યુ હતુ.
તરસાલી કોસંબાના 20 વર્ષીય યુવાનની તીક્ષ્ણ હથિયાર વડે માથામાં ઘા કરી નહેરના કુવામાં નાખી હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.