અંકલેશ્વર : જીન ફળિયામાંથી જુગાર રમતા 2 મહિલા સહિત 8 ઈસમોની ધરપકડ, અન્ય એક ઈસમ વોન્ટેડ
જીન ફળિયામાંથી સટ્ટા બેટિંગના આંક-ફરકના આંકડાઓ લખી પૈસા વડે હાર-જીતનો જુગાર રમી રમાડતા 2 મહિલા સહિત 8 ઈસમોને ઝડપી પાડી ફરાર અન્ય એક ઈસમને વોન્ટેડ જાહેર કર્યો છે.
જીન ફળિયામાંથી સટ્ટા બેટિંગના આંક-ફરકના આંકડાઓ લખી પૈસા વડે હાર-જીતનો જુગાર રમી રમાડતા 2 મહિલા સહિત 8 ઈસમોને ઝડપી પાડી ફરાર અન્ય એક ઈસમને વોન્ટેડ જાહેર કર્યો છે.
અંકલેશ્વર શહેરમાંથી પરપ્રાંતીય વિધર્મી યુવાને ઘરે મોબાઈલ ચાર્જ કરવા આવતી સગીરા ઉપર વારંવાર દુષ્કર્મ ગુજારવાની ઘટના સામે આવી હતી
હવસખોરે બળજબરીથી 6 થી 7વખત 15 વર્ષની સગીરા સાથે પોતાના ઘરમાં શારીરિક સંબંધ બાંધ્યો હતો. દરમિયાન સગીરાને ગર્ભ રહી જતા માતાને જાણ થતાં પરિવાર હચમચી ઉઠ્યું હતું.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરની નવી નગરી વિસ્તારમાં આવેલ બંધ મકાનને તસ્કરો નિશાન બનાવી રોકડ રકમની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના મુલ્લાવાડ વિસ્તારમાં આવેલ કેટરર્સમાંથી બાળ સુરક્ષા એકમની ટીમે એક બાળ મજૂરને મુક્ત કરાવ્યો હતો.
સારંગપુર વિસ્તારમાં આવેલ મીરા નગર સ્થિત રૂપમ જવેલર્સની દુકાનની બાજુમાં બાકોરું પાડી ચોરી કરવાનો તસ્કરોએ પ્રયાસ કર્યો હતો
અંદાડા ગામે હાઈવેને અડીને આવેલ ઇન્દ્રપ્રસ્થ ટાઉનશીપમાં ગત રાતે એક સાથે સાત મકાનોના તાળાં તૂટતાં ખળભળાટ મચી જવા પામી છે.