ભરૂચ: અંકલેશ્વરમાં ધોરણ 1થી5ના વિદ્યાર્થીઓને નોટબુકનું કરવામાં આવ્યું વિતરણ
વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરતો કાર્યક્રમ યોજાયો હતો॰સાથે સાથે નાના ભૂલકાઓને બિસ્કીટના પેકેટ પણ આપવામાં આવ્યા
વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરતો કાર્યક્રમ યોજાયો હતો॰સાથે સાથે નાના ભૂલકાઓને બિસ્કીટના પેકેટ પણ આપવામાં આવ્યા
પદયાત્રીઓએ ઝઘડીયા સ્થિત ગુમાનદેવ હનુમાન મંદિરે પૂજન-અર્ચન, આરતી સહિત ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી
બાબા બંસેશ્વરનાથ મહાદેવ મંદિરે આયોજિત શ્રીમદ ભાગવત ગીતા મહાપુરાણ કથામાં કથાકાર દ્વારા લોકોને સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવવામાં આવ્યું હતું
સામાજિક અગ્રણીઓ દ્વારા બિનરાજકીય આવેદન પત્ર આપી મણીપુર ઘટનામાં દોષિતોને કડક સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી
પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની ૧૦,૩૫૬ નંગ બોટલ મળી આવી હતી પોલીસે ૧૨.૦૪ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો
કંપનીના આસિસ્ટન્ટ મેનેજરે કાચો માલ મોકલતા વેન્ડર સાથે મળી 1 વર્ષમાં કંપની પાસેથી રૂ. 35.33 લાખ ખંખેરી લીધા હોવાની પોલીસ માથેકે કંપનીના જનરલ મેનેજરે ફરિયાદ નોંધાવી છે.
નવા દીવા ગામના શામજી ફળિયામાં રહેતો કુખ્યાત બુટલેગર કિશન વસાવા અને સંજય વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.