ભરૂચ એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વર ઉદ્યોગ મંડળની તા.23 જૂને ચૂંટણી યોજાશે ૨૩ જૂને ચૂંટણી જાહેર કરવામાં આવી છે જનરલ કેટેગરીના ૮,રિઝર્વ અને કોર્પોરેટ કેટેગરી માટે ૧-૧ સભ્ય માટે ચૂંટણી યોજાશે By Connect Gujarat 02 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા આયોજિત ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પોનું ઉદ્ઘાટન, સાંસદ મનસુખ વસાવાએ ઉદ્યોગો અંગે કરી આ વાત ! એક્સપોમાં દોઢ લાખ સ્કેવર ફૂટ લેન્ડ સ્કેપ એરિયામાં મેગા પ્રદર્શનમાં ૮ ડોમમાં નાના-મોટા ૩૦૦થી વધારે સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે By Connect Gujarat 05 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અંકલેશ્વર: SDM નૈતિકા પટેલની બદલી થતા ઉદ્યોગ મંડળ દ્વારા યોજાયો વિદાય સમારોહ અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા નવા આસિસ્ટન્ટ કલેકટરનો આવકાર અને બદલી પામેલ પ્રાંત અધિકારીનો વિદાય સમારોહ યોજાયો હતો By Connect Gujarat 04 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: ઉદ્યોગ મંડળ દ્વારા તારીખ 5મી જાન્યુયારીથી ૧૩માં ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પોનું આયોજન,જુઓ શું હશે વિશેષતા અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા તારીખ પાંચમી જાન્યુયારીથી ૧૩માં ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. By Connect Gujarat 03 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: ઉદ્યોગ મંડળના પ્રમુખ તરીકે જશુ ચૌધરીએ સંભાળ્યો ચાર્જ, કહ્યું બિસ્માર માર્ગોના સમારકામની પ્રાથમિકતા એશિયાની સૌથી મોટી ઔદ્યોગીક વસાહત એવી અંકલેશ્વર જીઆઈડીસીના ઉદ્યોગોનું સુકાન સંભાળતાઅંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણી તાજેતરમાં યોજાઇ હતી. By Connect Gujarat 21 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં સામાન્ય વિભાગની 8 બેઠકો માટે મતદાન પ્રક્રિયા યોજાય,13 ઉમેદવારો મેદાને અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં પ્રથમ વખત સત્તાધારી સહયોગ પેનલ અને સામે નવી રચાયેલી વિકાસ પેનલ વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. By Connect Gujarat 24 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn