અંકલેશ્વર: સંસ્કારદીપ શાળામાં માતૃપૂજનના કાર્યક્રમ સાથે નવરાત્રીનો કરાયો પ્રારંભ
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ સંસ્કારદીપ શાળા દ્વારા નવરાત્રી નિમિત્તે માતૃ પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ સંસ્કારદીપ શાળા દ્વારા નવરાત્રી નિમિત્તે માતૃ પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા
અંકલેશ્વર શહેર અને જીઆઇડીસીમાં ઠેર ઠેર પ્રી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખેલૈયાઓએ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી
નવ નવેલી રાતનો થશે પ્રારંભ, અંકલેશ્વરમાં વિવિધ સ્થળોએ ગરબાનું આયોજન, ગરબા ગ્રાઉન્ડ પર તૈયારીઓને આખરી ઓપ.
અંકલેશ્વરમાં આવેલ તાલુકા સબજેલમાંથી પાંચ મોબાઇલ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે સરપ્રાઈઝ ચેકિંગ કરતા આ ભાંડો ફૂટયો હતો
નવરાત્રી અને દિવાળીના સમયમાં ચોરી અને ચીલઝડપના વધતા બનાવો અટકાવવા માટે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથક ખાતે વિવિધ બેંકના મેનેજર સાથે બેઠક યોજાઇ હતી
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ પ્રિન્સ એન્જિનિયરિંગ તેમજ ભાવિક મશીનરી કંપનીમાં થયેલ સામાનની ચોરીનો ક્રાઈમ બ્રાન્ચે ભેદ ઉકેલી ત્રણ આરોપીઓની ધરપકડ
સ્વચ્છ ભારત મિશનના ૧૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં સ્વચ્છતા હી સેવા અભિયાન : સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા અભિયાનનું આહ્વાન કર્યું છે.
ભારત વિકાસ પરિષદ અને શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ જીઆઇડીસી અંકલેશ્વરના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વરમાં આવેલી આદર્શ નિવાસી શાળાની કન્યાઓને અલ્પાહાર કરાવવામાં આવ્યો હતો.