ભરૂચ- અંકલેશ્વરમાં ઠંડીનો ચમકારો યથાવત, તાપમાનનો પારો 18 ડીગ્રી
ભરૂચ તેમજ અંકલેશ્વર પંથકનું લઘુત્તમ તાપમાન 18 ડીગ્રી નોંધાયું હતું તો 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવનોના કારણે ઠંડીનો અનુભવ થયો હતો.
ભરૂચ તેમજ અંકલેશ્વર પંથકનું લઘુત્તમ તાપમાન 18 ડીગ્રી નોંધાયું હતું તો 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવનોના કારણે ઠંડીનો અનુભવ થયો હતો.
ભરૂચના જુના તવરા ગામે નર્મદા પરિક્રમાવાસીઓ માટે અન્નક્ષેત્ર અને રહેવાની સુવિધા ઉભી કરવામાં આવી છે.જેનો નર્મદા પરિક્રમાવાસીઓ લાભ લઈ રહ્યા છે.
ભરૂચ શહેર અને જિલ્લામાં ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.લઘુત્તમ તાપમાન 17 ડીગ્રી નોંધાયું હતું ભરૂચ શહેર અને જિલ્લામાં શિયાળાનું ધીમા પગલે આગમન થઈ રહ્યું છે.
ભરૂચ જિલ્લા મેનેજમેન્ટ એસોસિએશન અને ભરૂચ સિનિયર સિટીઝન્સ કાઉન્સિલે જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી, બે દિવસીય સારંગ હેલિકોપ્ટર અને આકાશગંગા સ્કાયડાઇવિંગ પ્રદર્શનનું આયોજન કર્યું છે.
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા પર જુતું ફેંકી હુમલાના કરવામાં આવેલા પ્રયાસના વિરોધમાં ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પ્રદર્શન યોજાયું હતું
અંકલેશ્વરના પાનોલી પોલીસ મથકના બળાત્કાર અને પોક્સોના ગંભીર ગુનામા છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો.
અંકલેશ્વર જી.આઈ.ડી.સીની ડેક ઇન્ડિયા કંપનીમાંથી 6.51 લાખના મશીનરીના સમાનની ચોરીમાં સંડોવાયેલ 3 આરોપીઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.