અંકલેશ્વર : NH 48 પર ઓલપાડથી અમદાવાદ જઈ રહેલ ST બસને નડ્યો અકસ્માત, મુસાફરોનો આબાદ બચાવ
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર સુરતના ઓલપાડથી અમદાવાદ જઈ રહેલ એસ.ટી. બસને અકસ્માત નડતા દોડધામ મચી જવા પામી હતી.
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર સુરતના ઓલપાડથી અમદાવાદ જઈ રહેલ એસ.ટી. બસને અકસ્માત નડતા દોડધામ મચી જવા પામી હતી.
ભરૂચના વાલિયા તાલુકાના વડ ફળીયા ગામે યુવતીને એસિડ ગટગટાવી આપઘાત કરતા પ્રેમી સહિત બે ઈસમો વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે.
ભરૂચ અંકલેશ્વરના સામાજિક, ઔદ્યોગિક ક્ષેત્રના આગેવાન અને વરિષ્ઠ પત્રકાર હરીશ જોષીની બાલ્મર લોરી એન્ડ કંપની લિમિટેડના સ્વતંત્ર નિર્દેશક, ઈન્ડીપેન્ડન્ટ ડિરેકટર તરીકે નિમણૂક કરી છે.
અંક્લેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પ્રોહીબિશન એકટના ગુનામાં સંડોવાયેલ વધુ એક આરોપીને ઝડપી પાડ્યો હતો.
ભરૂચના આલીયાબેટ પર દીપડાએ બે ખરાઈ ઊંટના બચ્ચાને શિકાર બનાવ્યા હતા.બેટ વિસ્તારમાં ઘર કરી ગયેલા દીપડાએ અગાઉ નીલ ગાયનો પણ શિકાર કર્યો હતો.
અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં આવેલ બ્લુમ સીલ કન્ટેનર્સ કંપનીમાં મશીનરીમાં માથુ આવી જતા ગંભીર ઇજાના પગલે કામદારનું કરુણ મોત નિપજ્યું હતું.
રવિવારના રોજ શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર અને અંક્લેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સહયોગથી નિઃશુલ્ક સર્વરોગ નિદાન અને સારવાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.