અંકલેશ્વર: ONGCમાં 44મા દુર્ગાપૂજા મહોત્સવનો પ્રારંભ, દશેરા સુધી યોજાશે ધાર્મિક કાર્યક્રમો
અંકલેશ્વર ઓ.એન.જી.સી ટાઉનશીપ ખાતે બંગાળી સમાજ દ્વારા દુર્ગા મોહત્સવનો પરંપરાગત પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમા બંગાળી સમાજના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા
અંકલેશ્વર ઓ.એન.જી.સી ટાઉનશીપ ખાતે બંગાળી સમાજ દ્વારા દુર્ગા મોહત્સવનો પરંપરાગત પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમા બંગાળી સમાજના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા
અંકલેશ્વર જીઆઇડીસીની સરદાર પટેલ સમાજની વાડી ખાતે શ્રી યુવામિત્ર મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે.
અંકલેશ્વરમાં ચોર અંગેના વાયરલ થઇ રહેલા મેસેજ વચ્ચે અંકલેશ્વરના ભાદી ગામે ચોર હોવાની આશંકાના પગલે યુવાનને માર મારવામાં આવ્યો હતો
અંકલેશ્વર તાલુકાના નવા દીવા ગામની પ્રાથમિક શાળામાં બીઆરસી કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું, બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો
અમરેલીમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ સંચાલિત કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના લાભાર્થે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તારમાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
અંકલેશ્વર જીઆઇડીસી ખાતેની આંગણવાડી ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા નવરાત્રી નિમિત્તે કન્યા પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો.
માતા- બાળક ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રીના શુભ અવસરે યોજાયેલા આ કાર્યક્રમમાં ઉદ્યોગ અગ્રણી કે શ્રીવત્સન તેમજ ગીતા શ્રીવત્સન વિશેષ ઉપસ્થિત રહ્યા
અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામની સરકારી પ્રાથમિક શાળાની ચોથા ધોરણની વિદ્યાર્થીનીઓએ શાળાના સંગીત શિક્ષકના માર્ગદર્શન હેઠળ મહિસાસુર મર્દિની સ્તોત્રમ્ નું સંગીતમય રીતે નિર્માણ કર્યું છે.